Adv Prakash Korat

Adv Prakash Korat ધારાશાસ્ત્રી પ્રકાશ કોરાટ,

ઉમેદવારોનો જાહેર સંદેશો..ખાસ વાંચોજાસોલીયા સાથે રેહનાર દરેક ઉમેદવારોનો જાહેર સંદેશ વરાછા બેંક ચૂંટણી ૨૦૨૬ બાબતે…અન્યાય સ...
31/03/2026

ઉમેદવારોનો જાહેર સંદેશો..ખાસ વાંચો
જાસોલીયા સાથે રેહનાર દરેક ઉમેદવારોનો જાહેર સંદેશ
વરાછા બેંક ચૂંટણી ૨૦૨૬ બાબતે…
અન્યાય સામે અવાજ બનીને આવી રહિયા છીએ ,વચન નહીં વિશ્વાસ છે કામ કરીશું અને કરાવીશું..
પ્રશ્નો તમારા અવાજ અમારો અમોને *મોતીઓના હાર નિશાન પર મત 🗳️ આપી અપાવી વિજય બનાવશો.
દરેક વરાછા બેંકના સભાસદ કર્મચારી ભાઈઓ વરાછા બેંકના દરેક ખાતા ધારકો સભ્યો અને મિત્રો મંડળ અને દરેક પરિવારને આ અમારો સંદેશો પહોચાડશો.
વરાછા બેંકના મારા દરેક કર્મચારી ભાઈઓ બહેનો અને સભાસદ સભ્યો અને બેંકના દરેક ખાતાધારકો અને દરેક લોન ધારકો માટે અવાજ બનવા અને તમારા દરેક જટિલ પ્રશ્નોનું કાયમી આવીને નિરાકરણ કરાવીશું.
હાલ બેંકમાં જે લોન એજન્ટ પ્રથા છે કાયમી નાબૂદ કરવાના દરેક પ્રયત્નો કરીશું..
વરાછા બેંકમાં દરેક કર્મચારી દીકરીઓના પ્રશ્નો બાબતે ખૂબ ગંભીરતા લેવડાવીશું.
કર્મચારી બેંકનો બોજ છે આ શબ્દ બેંકની ડિક્શનરીમાંથી કાયમી હટાવીશું..
લોન લેતા સમયે જે ડિરેક્ટરોની ભલામણ પત્રમાં સહી કરવા જે લોન ધારકોને ધક્કાઓ ખાવા પડે છે તેમાં કાયમી સુધારા લાવીશું અને તમારા ફોન થી આ કામ કરીશું તમારી જગ્યા પર જાહેર જીવનમાં સેવાના સંકલ્પ સાથે આવી રહીયા છીએ તમારો અવાજ બનવા તો ભૂલશો નહીં ભૂલવા દેશો નહીં..*અમારું નિશાન છે મોતીઓનો હાર 🗳️
દરેક સભાસદ ભાઈઓ બહેનો અમને મત 🗳️ આપવા માંગતા હોવ તો આ વખતે ફક્ત મોતીઓના હાર નિશાન સામે ક્રમાંક નંબર:- 5, 8, 9, 16, 17 પર મતદાન કરશો.. મત 🗳️ આપી અપાવી યુવાનોને મદદરૂપ બનશો…
યુવાનો બધું જાણે છે હવે વડીલો સાથે રાખીને મળીને પારદર્શક વહીવટ કરીશું..
ઉમેદવાર ચૂંટણી 🗳️ નિશાન મોતીઓનો હાર

ઘનશ્યામભાઈ પરશોતમભાઈ કળથિયા
હિતેશભાઈ ભરતભાઈ જાસોલીયા આંબલા
જુલિયનભાઈ વલ્લભભાઈ વાઘાણી
સંજય કુમાર ભીખાભાઈ ઉમરેટિયા
એડવોકેટ તુષાર ધનજીભાઈ દોમડીયા

જો તમને યોગ્ય લાગ્યું હોય તો તમારા ફેસબુક ,ઇન્સ્ટાગ્રામ,ટેલિગ્રામ,વોટ્સએપ ગ્રૂપોમાં,વોટ્સએપ સ્ટેટસ પર દરેક જગ્યાએ મોકલીને યુવાનોને મદદરૂપ બનશો એવી આશા અપેક્ષાઓ..🙏
મોતીઓનો હાર

05/03/2026

LawyersOfInstagram GujaratLaw Election2026 AdvocateWelfare

05/03/2026

Legal Professionals, Law, Judiciary, Supreme Court of India, High Court, Lawyer, Solicitor, Jurisprudence, Bachelor of Laws, Bar Council of India, Bar Association.

Address

Surat

Telephone

+919033900505

Website

Alerts

Be the first to know and let us send you an email when Adv Prakash Korat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Adv Prakash Korat:

Share