18/02/2026
રિકન્સ્ટ્રક્શનનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે? Adv. Bhumika Patel | Legal Advice | Police Reel Culture
ઘણા લોકો માને છે કે રિકન્સ્ટ્રક્શન એટલે સીધો પુરાવો,
પરંતુ કાયદા મુજબ રિકન્સ્ટ્રક્શન સામાન્ય રીતે સહાયક પુરાવો (Corroborative Evidence) ગણાય છે.
આ વિડિયોમાં સમજશો —
👉 રિકન્સ્ટ્રક્શન કોર્ટમાં કેટલું માન્ય છે
👉 ક્યારે તે કેસને મજબૂત કરે છે
👉 અને ક્યારે માત્ર “દેખાડો” બની જાય છે
👉 આરોપી અને નાગરિકના અધિકાર શું છે
👉 ન્યાય પુરાવાથી થાય… સરઘસથી નહીં.
વિડિયો જુઓ | Like કરો | Share કરો | Subscribe કરો