Meet Thakkar

Meet Thakkar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Meet Thakkar, Legal, Mapusa.

કોરા કાગળમાં તારું નામ લખ્યું છે,હવે એને લવ લેટર હોવાનો કેફ ચડ્યો છે.😉❤️
12/03/2023

કોરા કાગળમાં તારું નામ લખ્યું છે,
હવે એને લવ લેટર હોવાનો કેફ ચડ્યો છે.😉❤️

Happiest Birthday Chandi❤️ચાંદની એટલે એનર્જીથી ભરપુર હરતું ફરતું પાવર હાઉસ, એક અદ્ભુત છોકરી, મારી સાથીદાર, મારી સૌથી પ્ર...
18/12/2022

Happiest Birthday Chandi❤️
ચાંદની એટલે એનર્જીથી ભરપુર હરતું ફરતું પાવર હાઉસ, એક અદ્ભુત છોકરી, મારી સાથીદાર, મારી સૌથી પ્રિય મિત્ર, મને best friend નાં રૂપમાં મળેલ wife અને wife નાં રૂપમાં મળેલ Soulmate. મારી અમાપ અણઆવડતો ને સુધારી મને જવાબદાર બનતા શિખડાવનાર મારી માસ્તરાણી અને "મારા Black & White સપના માં રંગ પૂરતી મારી better half ને જન્મ દિવસ ની રંગીન શુભેચ્છાઓ😘🎊🥂

"તું" જાણે છે સુંદર એટલે શું?નહી!!તો પહેલો શબ્દ ફરીથી વાંચ...😉❤️
26/11/2022

"તું" જાણે છે સુંદર એટલે શું?

નહી!!

તો પહેલો શબ્દ ફરીથી વાંચ...😉❤️

"તું" જાણે છે સુંદર એટલે શું?નહી!!તો,પહેલો શબ્દ ફરીથી વાંચ...😉❤️
26/11/2022

"તું" જાણે છે સુંદર એટલે શું?

નહી!!

તો,

પહેલો શબ્દ ફરીથી વાંચ...😉❤️

26/11/2022
તું આમ જ જોતી રહે, હું આમ જ મલકાતો રહીશ...❤️😉1 month Down; A Lifetime To Go❤️
03/08/2022

તું આમ જ જોતી રહે, હું આમ જ મલકાતો રહીશ...❤️😉

1 month Down; A Lifetime To Go❤️

Dholida Dhol Re vagad...!You are groom you should not dance;Rasta ma bija koi ni jan jati hoi ane hu man ma j nachi lau....
22/07/2022

Dholida Dhol Re vagad...!

You are groom you should not dance;

Rasta ma bija koi ni jan jati hoi ane hu man ma j nachi lau.. pan aa to maro potano j varghodo, ema nachya vagar rahu..!!😍🥰😉

પીઠી તો ખાલી એક વ્યવહાર હતો, બાકી મોંઢું તો તારી સાથે રહેવા ના વિચાર થી જ ચમકી ગયું હતું...!😉❤️
21/07/2022

પીઠી તો ખાલી એક વ્યવહાર હતો, બાકી મોંઢું તો તારી સાથે રહેવા ના વિચાર થી જ ચમકી ગયું હતું...!😉❤️


29/06/2022

तेरा मिलना है उस रब का इशारा मानो,
मुझको बनाया तेरे जैसे ही किसी के लिए।
कुछ तो है तुझ से राबता ।।



એક ગોલ્ડમેડલ તો એની નજર ને મળવું જોઈએ...બાકી આમ ડાયરેકટ વીંધવું ક્યાં સહેલું છે..😉❤️Meet Weds Chandni
24/06/2022

એક ગોલ્ડમેડલ તો એની નજર ને મળવું જોઈએ...
બાકી આમ ડાયરેકટ
વીંધવું ક્યાં સહેલું છે..😉❤️

Meet Weds Chandni

The king of good Times.🤟😎
27/03/2022

The king of good Times.🤟😎

Address

Mapusa

Website

Alerts

Be the first to know and let us send you an email when Meet Thakkar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category