Naran K Gadhavi

Naran K Gadhavi નારાણ કાનજીભાઈ ગઢવી
એડવોકેટ & નોટરી
જૈન ધર્મશાળા રોડ, માંડવી-કચ્છ.

ગુરુ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર: ! ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ !! આ પાવન ગુરુપૂર્ણિમાના શ...
29/07/2026

ગુરુ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર: !
ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ !!

આ પાવન ગુરુપૂર્ણિમાના શુભ અવસરે પરમ પૂજ્ય ગુરુજનો, સંતો-માતાજીઓ, મહાત્માઓ, માતા-પિતા અને જીવનમાં માર્ગદર્શન આપનાર તમામ વંદનીય ગુરુજનોના ચરણોમાં કોટી કોટી વંદન.

પરમ પૂજ્ય ગુરુજનોના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ.

15/02/2026

દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવની અસીમ કૃપા અને આર્શિવાદ વરસતા રહે એજ પ્રાર્થના સહ આપ સર્વેને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ
ૐ નમઃ શિવાય
હર હર મહાદેવ

પ.પૂ. આઈશ્રી ખીમશ્રી માના પ્રાગટય દિવસે કોટી કોટી વંદન🙏🚩🙏
24/01/2026

પ.પૂ. આઈશ્રી ખીમશ્રી માના પ્રાગટય દિવસે કોટી કોટી વંદન
🙏🚩🙏

પ.પૂ. આઈશ્રી હાંસબાઈ માના પ્રાગટય દિવસે કોટી કોટી વંદન
23/01/2026

પ.પૂ. આઈશ્રી હાંસબાઈ માના પ્રાગટય દિવસે કોટી કોટી વંદન

*આજે મકરસંક્રાંતિ એટલે પ.પૂ. માઁ ભગવતી આઈશ્રી દેવલ માઁ બલિયાવડ (ગીરનાર), જુનાગઢ નું પ્રાગટય દિવસ છે.* નામ :- દેવલ માઁપિત...
14/01/2026

*આજે મકરસંક્રાંતિ એટલે પ.પૂ. માઁ ભગવતી આઈશ્રી દેવલ માઁ બલિયાવડ (ગીરનાર), જુનાગઢ નું પ્રાગટય દિવસ છે.*

નામ :- દેવલ માઁ

પિતાનું નામ :- પબુભાઈ વાછીયાભાઈ ગઢવી (માલમ)

માતાનું નામ :- ખીમશ્રીબેન

જન્મ સ્થળ :- વેરાવળ ગીર સોમનાથ

જન્મ :- મકરસંક્રાતી

આઈ શ્રી દેવલ માના પ્રાગટય દિવસે માતાજીની અપાર કૃપા આપણા સૌ પર વરસે 🌺 જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી હૃદયપૂર્વક પ્રાર્થના ✨

*આઈશ્રી દેવલ માઁના પ્રાગટય દિવસે કોટી કોટી વંદન🙏🙏*

*આશ્રમનું સરનામું*
આઈશ્રી દેવલ મા પ્રેરિત મા ભગવતી શકિતપીઠ
ભેંસાણ રોડ મુ. બલિયાવડ તા. જૂનાગઢ જી. જૂનાગઢ
Aai Shree Deval Maa Ashram, Junagadh
https://maps.app.goo.gl/D5nid1ruUA3VN4Vq6
*સંપર્ક*
72029 25000

*Social Media / સોસીયલ મીડીયા*

*Youtube* :- https://youtube.com/channel/UCPl0LLGQmasRYY4GebC71vA

*Facebook*
*Deval maa - Girnar* https://www.facebook.com/DevalMaaGirnar/

*Instagram*
https://instagram.com/aaishreedevalmaa?utm_medium=copy_link

*જય મા ભગવતી*

*વંદે સોનલ માતરમ્*

Address

જૈનધર્મશાળા રોડ, માંડવી કચ્છ
Mandvi
370421

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+919879600074

Website

Alerts

Be the first to know and let us send you an email when Naran K Gadhavi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share