practice in disa court as advocate

practice in disa court as advocate Advocate

आज 15 अगस्त को 80 वाँ स्वतंत्रता दिवस के अवसर पर घर पर ध्वजारोहण किया और देश की प्रगति, उन्नति और शांति के लिए कामना की ...
15/08/2026

आज 15 अगस्त को 80 वाँ स्वतंत्रता दिवस के अवसर पर घर पर ध्वजारोहण किया और देश की प्रगति, उन्नति और शांति के लिए कामना की 🙏
जय हिंद।
जय भारत



આજરોજ મારા  નિવાસસ્થાને   અભિયાન અંતર્ગત તિરંગો લહેરાવ્યો.આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi  સાહેબના નેતૃત્વમાં શરૂ...
14/08/2026

આજરોજ મારા નિવાસસ્થાને અભિયાન અંતર્ગત તિરંગો લહેરાવ્યો.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલું આ અભિયાન આજે દરેક દેશવાસીના મનમાં રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની ભાવના વધુ સુદ્રઢ બનાવી રહ્યું છે.
આપ સૌ પણ પોતપોતાના નિવાસસ્થાન અને કાર્યસ્થળે ગર્વભેર તિરંગો લહેરાવો તેવી લાગણી વ્યક્ત કરું છું.👍

કુશળ શિલ્પકાર પથ્થરને કંડારીને સુંદર પ્રતિમા તૈયાર કરે છે, તે જ પ્રમાણે ગુરુ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકા...
29/07/2026

કુશળ શિલ્પકાર પથ્થરને કંડારીને સુંદર પ્રતિમા તૈયાર કરે છે, તે જ પ્રમાણે ગુરુ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશનો માર્ગ બતાવીને આપણ સૌને નવજીવન માટે તૈયાર કરે છે.

ગુરુ પૂર્ણિમાની સૌને હાર્દિક શુભકામનાઓ.

“જનસેવા જ જેમનો મંત્ર છે અને ગુજરાતનો સર્વાંગી વિકાસ જેમનું લક્ષ્ય છે, તેવા આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી Bhupend...
15/07/2026

“જનસેવા જ જેમનો મંત્ર છે અને ગુજરાતનો સર્વાંગી વિકાસ જેમનું લક્ષ્ય છે, તેવા આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

ઈશ્વર આપને દીર્ઘાયુ અર્પે, ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે અને આપના માર્ગદર્શન હેઠળ આપણું ગુજરાત સતત વિકાસ પથ પર અગ્રેસર રહે તેવી મંગલ કામના”

મહાત્મા જ્યોતિરાવ ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ, ડીસા સંચાલિત શ્રી ગોરધનજી ગીગાજી માળી વિદ્યાસંકુલ ખાતે નવનિર્મિત કન્યા છાત્રાલય...
12/07/2026

મહાત્મા જ્યોતિરાવ ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ, ડીસા સંચાલિત શ્રી ગોરધનજી ગીગાજી માળી વિદ્યાસંકુલ ખાતે નવનિર્મિત કન્યા છાત્રાલય, ઉ.માધ્યમિક શાળા છાત્રાલય, કુમાર લાયબ્રેરી અને કન્યા લાયબ્રેરીના લોકાર્પણ પ્રસંગે ગણમાન્ય મહાનુભાવો, દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ સાથે સહર્ષ ઉપસ્થિત રહેવાનો અવસર હર્ષસભર બની રહ્યો. 🙏

“ *Dedicated* *to* *all* *the* *fathers* *whose* *silent* *sacrifices* *have* *often* *gone* *unnoticed* . *Wishing* *al...
21/06/2026

“ *Dedicated* *to* *all* *the* *fathers* *whose* *silent* *sacrifices* *have* *often* *gone* *unnoticed* . *Wishing* *all* *fathers* *a* *very* *Happy* *Father’s* *Day* ! 💐❤️

भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष, समर्पित जनसेवक एवं कुशल नेतृत्वकर्ता माननीय श्री Nitin Nabin जी को जन्मदिवस की ...
23/05/2026

भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष, समर्पित जनसेवक एवं कुशल नेतृत्वकर्ता माननीय श्री Nitin Nabin जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
प्रभु श्रीराम से आपके उत्तम स्वास्थ्य, सुख एवं समृद्धि की मंगलकामना करते हैं।🙏

Heartiest birthday greetings to my dearest friend Tulchharam Dubai and I pray God  gives him strength and long life.
21/05/2026

Heartiest birthday greetings to my dearest friend Tulchharam Dubai and I pray God gives him strength and long life.

“नमस्ते “इस बुद्ध पूर्णिमा पर, करुणा और सजगता की सुंदरता पर चिंतन करें।*धन्यवाद,*आपका दिन शुभ हो!
01/05/2026

“नमस्ते “
इस बुद्ध पूर्णिमा पर, करुणा और सजगता की सुंदरता पर चिंतन करें।
*धन्यवाद,*
आपका दिन शुभ हो!

વિકાસની ગતિ, ગુજરાતની પ્રગતિ... ગુજરાતની અવિરત વિકાસયાત્રાને મજબૂત બનાવતા દરેક મતદાતાઓ, રાત-દિવસ મહેનત કરનાર દરેક કાર્યક...
29/04/2026

વિકાસની ગતિ, ગુજરાતની પ્રગતિ...
ગુજરાતની અવિરત વિકાસયાત્રાને મજબૂત બનાવતા દરેક મતદાતાઓ, રાત-દિવસ મહેનત કરનાર દરેક કાર્યકર્તાઓ અને જનસમર્થનથી વિજયી બનેલ તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન....

BJP Gujarat Bhupendra Patel Shankar Chaudhary Jagdish Panchal Kirtisinh Vaghela

Address

Disa

Telephone

+919825051384

Website

Alerts

Be the first to know and let us send you an email when practice in disa court as advocate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to practice in disa court as advocate:

Shortcuts

Share