Arjun M Dave

Arjun M Dave Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arjun M Dave, Amreli.

સાહિત્ય અને કાયદાનો વિદ્યાર્થી છું અને ઇતિહાસનો સ્વાધ્યાયી છું. આ પેજ સાથે આપ જોડાવ જેમાં આપણે સાથે મળી ને કશુંક નવું કશુંક જૂનું પણ નવી રીતે જાણીશું, શીખીશું ને માણીશું.

Link in first commentમાં દુર્ગાના નવ સ્વરૂપોની વાત. આપણાં જીવનના ક્યા  આયામોમાં માં શક્તિનું સંચરણ થાય છે તે કહેવાનો એક ...
10/10/2024

Link in first comment
માં દુર્ગાના નવ સ્વરૂપોની વાત. આપણાં જીવનના ક્યા આયામોમાં માં શક્તિનું સંચરણ થાય છે તે કહેવાનો એક નમ્ર પ્રયાસ.

Navratri Special – Get 18% OFF on Surbhika Organic Dhoop Products!

This Navratri, fill your home with the divine aromas of Surbhika Organic Dhoop. Enjoy an exclusive 18% discount on our premium range of dhoop and agarbatti products. Made with natural and eco-friendly ingredients, Surbhika products are perfect for creating a peaceful and sacred atmosphere.

🪔 Use Coupon Code: ARJUN18
🌐 Shop now at: www.surbhika.com
🗓 Offer valid until Dussehra!

Special Offer Details:

• Minimum Order Value: ₹1200
• Free Home Delivery when you use coupon code ARJUN18

લિંક પ્રથમ કોમન્ટમાં...
01/10/2024

લિંક પ્રથમ કોમન્ટમાં...

Use Coupon Code : ARJUN18 on www.surbhika.com for 18% Discount. આપ સૌના સ્નેહનો પડઘો સુરભીકા ધૂપના સહયોગથી પાડુ છું. આધ્...
28/09/2024

Use Coupon Code : ARJUN18 on www.surbhika.com for 18% Discount.
આપ સૌના સ્નેહનો પડઘો સુરભીકા ધૂપના સહયોગથી પાડુ છું. આધ્યાત્મિક યાત્રામાં સુરભીકા ધૂપ એક સુગંધિત ટેકો છે. નવરાત્રીનું પરવા આવી રહ્યું છે ત્યારે સુરભીકા ધપ તરફથી ૧૫% ડીસકાઉન્ટ તો છે જ, પરંતુ અર્જુન દવે એટલે કે મારી સાથે જોડાયેલ આપ સૌ માટે ૧૮% ડીસકાઉન્ટ છે, આપ સૌની આધ્યાત્મિક યાત્રા સુરભીકા થકી સુગંધિત બને એ જ જગજનનીને પ્રાર્થના…

24/09/2024

"Day 4 of 30! 📚 Learn about India’s rich history and philosophy through *Shree Arvind* by Gunvant Shah. "
🎥

29/08/2024
અમરેલીના મા. ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાને એક રજૂઆત કરી. કે આખા દેશમાં ઘી આઇઆઇતિ અને આઇઆઇએમ છે. પણ આપનો દેશ એ સંસ્કૃતિ...
29/08/2024

અમરેલીના મા. ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાને એક રજૂઆત કરી. કે આખા દેશમાં ઘી આઇઆઇતિ અને આઇઆઇએમ છે. પણ આપનો દેશ એ સંસ્કૃતિની ખુબ મોટી ધરોહર લઈને બેઠો છે. વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઇન્દાસ્ત્રી આપણી છે તો માત્ર એક જ નેશનલ સ્કુલ ઓફ ડ્રામા અને એક જ ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટ્યુટ કેમ ? આથી મેં સરકારશ્રી પાસે માંગણી મૂકી છે કે એની એક એક બ્રાંચ ગુજરાતમાં પણ ખુલવી જોઈએ. અને અમરેલીના વાતની તરીકે અને અમરેલી એ સાહિત્યકારની, કલાકારોની ભૂમિ હોય અમરેલીમાં આમાંથી એટલીસ્ટ કોઈ એક ઇન્સ્ટીટ્યુટ આવે એવી રજૂઆત કરી, એમણે આ વાત ને સહર્ષ સ્વીકારી અને કેન્દ્ર સરકારશ્રી સુધી આ વાત પહોંચાડી છે એ બદલ ધન્યવાદ. આ દિશામાં ગુજરાતના દરેક નામી અનામી કલાકરો કામ કરે એવી આશા સહ, સાકરને વિનંતી કે આપના રાષ્ટ્રના ઉત્થાન માટે કળા ઉપાસના ના કેન્દ્રો ખુબ જરૂરી હોય આ બાબતે યોગ્ય દિશામાં પગલા લેવા ખુબ જરૂરી છે.

કબીરાદ્વૈત...
06/07/2024

કબીરાદ્વૈત...

Welcome to the inaugural episode of our enlightening series on Advait as expressed in Kabir Sahab's vaani. In this compelling ...

આજે સાંજે 5:30 વાગે... યુટ્યુબ પર.
06/07/2024

આજે સાંજે 5:30 વાગે... યુટ્યુબ પર.

29/06/2024

ભારતીય ક્રિકેટ ટીમ 🔥

મત રાષ્ટ્રપ્રેમને, મત એ લોકહિતની ભાવનાને જે ભાજપના કાર્યકર્તામાં સતત રહેલી છે, મત રામના અસ્તિત્વને પરમ ઉત્સવ ગણી ઉજવી શક...
06/05/2024

મત રાષ્ટ્રપ્રેમને, મત એ લોકહિતની ભાવનાને જે ભાજપના કાર્યકર્તામાં સતત રહેલી છે, મત રામના અસ્તિત્વને પરમ ઉત્સવ ગણી ઉજવી શકીએ એવા વાતાવરણ અને વ્યવસ્થા કરનાર પક્ષને, મત ડિફેન્સને મજબૂત કરી આપણી સેનાના હાથ મજબૂત કરનારી રાષ્ટ્રહિત ભરેલી કુશાગ્ર રાજનીતિને, મત સ્ત્રીઓના સનાતન સઁસ્કૃતિ મુજબના સન્માનને ફરી પાછું ઉજાગર કરનારી પાર્ટીને, મત કોમી રમખાણ અને આતંકવાદી પ્રવૃત્તિ બંધ કરાવી રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડનાર પક્ષને, મત ભાજપને, મત ભરતભાઈ સુતરીયાને...

Address

Amreli

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Arjun M Dave posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share