Vatva Gam

Vatva Gam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vatva Gam, Ahmedabad.

આપણું વટવા ગામ...
અહિનું દેવીમાં નું વિશાળ મંદિર.....
કુટિર વિધાલય જેવી નિશાળ, અને પ્રેમાળ ગુરુજન
ગલીએ ગલીએ મંદિર...
અને એ વટવા ગામ નો મેળૉ,
ફ્ક્ત પાંચ મિનીટ ના અંતરે ખેતરોનું કુદરતી વાતાવરણ,
અહિ ઉજવાતા તહેવારો
અહિ ની ભવ્ય નવરાત્રી,
પ્રાસંગીક લેવાતા માં ના ફુલ ના ગરબા,
મોડી રાત સુધી ચાલતા ભજનો, અને વહેલી સવારે થતી આરતી
જોગણી માં ની થતી સુખડી
અહિંની બાકડા પરિષદ, અને ત્યાં મંડાતી ચોવટો
વટવા નું ગોલ્

ડન થીયેટર અને અહીં ચાલતી ગુજરાતી ફિલ્મો...
મહાકાળી નાં સમોસા, મહારાજ ના ખમણ, ભગત નાં ભજીયા
એજ કાયમ રીપેર થતા રસ્તા.
અને લીલા-પીળા પોપટ(રીક્ષા) નો કાયમી ત્રાસ
છતાય પ્રેમાળ વાતાવરણ માં ઉછરતી અસાધારણ સંસ્કૃતિ….

દેવાંગ દવે_એડવોકેટ
[email protected]

Address

Ahmedabad
382445

Website

Alerts

Be the first to know and let us send you an email when Vatva Gam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share